મુખપૃષ્ઠજિલ્લા વિષેજોવાલાયક સ્‍થળોબગદાલેશ્વર મંદિર - બગદાણા

બગદાલેશ્વર મંદિર - બગદાણા

બગદાણા ભાવનગરથી આશરે ૬૦ કિ.મી.ના અંતરે આવેલું છે. બગદાણા નજીક બગતલાવ ઋષિના નામ પરથી બગતલાવ તરીકે ઓળખાતો કૂંડ છે. આ સ્થળ નજીક ત્રણ નાની નદીઓનો સંગમ થાય છે. ત્રિવેણી સ્થળે બગદાલેશ્વર મંદિર છે.

છેલ્લા સુધારાની તારીખ : 12/3/2019

વપરાશકર્તાઓ : 665236