મુખપૃષ્ઠજિલ્લા વિષેજોવાલાયક સ્‍થળોપાળિયા( પથ્થરો ) - સરતાનપર

પાળિયા( પથ્થરો ) - સરતાનપર

 
સરતાનપર તળાજાનું નાનું બંદર તળાજાથી લગભગ ૧૦ કિ.મી.ના અંતરે છે. ગુજરાતના સુલતાન અહમદ બીજાના રાજ્યકાળ દરમિયાન અહીં લડાઈ થઈ હતી. આ લડાઈમાં કંથાડ કોળી અને જાસો મકવાણા માર્યા ગયાની નોંધ કેટલાક પાળિયા (યાદગીરીના પથ્થરો)માં છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 12/3/2019

વપરાશકર્તાઓ : 665247