મુખપૃષ્ઠજિલ્લા વિષેજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી

જીલ્લાની વસ્‍તી વિષયક માહિતી

૨૦૦૧ ની વસ્‍તી ગણતરી મુજબ જીલ્‍લાના ૭૯૦ વસ્‍તીવાળા ગામો છે. જયારે ૮ વસ્‍તી વગરના ગામો છે. અને ૧૩ શહેરો આવેલા છે. જીલ્‍લાની કુલ વસ્‍તી ૨૪,૬૯,૬૩૦ છે. જેમાં ગ્રામ્‍ય વિસ્‍તારની વસ્‍તી ૧૫,૩૪,૫૯૨ છે. જયારે શહેરી વસ્‍તી ૯,૩૫,૦૩૮ છે. જીલ્‍લાના અનુ.જાતિની વસ્‍તી ૧૪૨૧૨૮ છે. જયારે અનુ.જન જાતિની વસ્‍તી ૭૨૯૮ છે. જીલ્‍લામાં અક્ષરજ્ઞાન પામેલા અને શિક્ષીતોની કુલ સંખ્‍યા ૧૩૯૮૨૦ છે.
ભાવનગર જીલ્‍લામાં થયેલ વસ્‍તી વધારો ૧૯૦૧ થી ૨૦૦૧ સુધીમાં
અ.નં.

 

વર્ષ પુરૂષ સ્‍ત્રીઓ સરવાળો
વસ્‍તી દસકાનો વસ્‍‍તી વધારો ટકામાં વસ્‍તી દસકાનો વસ્‍‍તી વધારો ટકામાં વસ્‍તી દસકાનો વસ્‍‍તી વધારો ટકામાં
૧૯૦૧ ૨૩૭૯૯૩ ૨૨૫૪૧૦ ૪૬૩૪૦૩
૧૯૧૧ ૨૫૬૬૮૪ ૭.૮૫ ૨૪૩૦૦૬ ૭.૮ ૪૯૯૬૯૦ ૭.૮
૧૯૨૧ ૨૫૨૩૫૩ -૧.૬૯ ૨૩૮૦૯૩ -૨.૦૩ ૪૯૦૪૪૬ -૧.૮
૧૯૩૧ ૨૮૭૨૪૯ ૧૩.૮૨ ૨૭૨૪૭૪ ૧૪.૪૪ ૫૫૯૭૨૩ ૧૪.૧
૧૯૪૧ ૩૪૯૭૬૧ ૨૧.૭૬ ૩૩૧૩૧૭ ૨૧.૫૯ ૬૮૧૦૭૮ ૨૧.૭
૧૯૫૧ ૪૦૩૬૫૭ ૧૫.૪૦ ૩૮૫૫૭૫ ૧૬.૩૭ ૭૮૯૨૩૨ ૧૫.૯
૧૯૬૧ ૫૧૩૬૬૦ ૨૭.૨૫ ૪૮૦૮૧૩ ૨૪.૭૦ ૯૯૪૪૭૩ ૨૬.૦
૧૯૭૧ ૬૪૧૬૦૮ ૨૪.૯૦ ૬૦૫૮૨૪ ૨૫.૯૯ ૧૨૪૭૪૩૨ ૨૫.૪
૧૯૮૧ ૮૬૦૩૬૩ ૩૪.૦૯ ૮૨૦૭૧૦ ૩૫.૪૭ ૧૬૮૧૦૭૩ ૩૪.૭
૧૦ ૧૯૯૧ ૧૦૬૪૫૩૦ ૨૩.૭૩ ૧૦૦૫૪૨૩ ૨૨.૫૦ ૨૦૬૯૯૫૩ ૨૩.૧
૧૧ ૨૦૦૧

 

૧૨૭૪૯૨૦ ૧૯.૭૬ ૧૧૯૪૭૧૦ ૧૮.૮૨ ૨૪૬૯૬૩૦ ૧૯.૩

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681146