પંચાયત વિભાગ
ઉમરાળા તાલુકા પંચાયત
ભાવનગર જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર

TDOરતિલાલ.બી.વિસાણી
તાલુકા વિકાસ અધિકારીશ્રી
pramukhવસંતબેન.જી.ખેરાળા
તાલુકા પ્રમુખશ્રી
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગભાવનગર જીલ્લોઉમરાળા તાલુકા પંચાયત

તાલુકા વિષે


ઉમરાળા
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૪૩
વસ્‍તી -


ઉમરાળા તાલુકો ભૌગોલીક દષ્ટ્રીએ ભાવનગરથી પશ્ચીમે  ૪૧ કિ.મી. દુર આવેલ છે. પશ્ચીમે ગઢડા(સ્વા.) તાલુકો, દક્ષીણે ગારીયાધાર તાલુકો, ઉતર વલ્લભીપુર તાલુકો પુર્વમાં શિહોર તાલુકો આવેલો છે. ઉમરાળા તાલુકાના ધાર્મીક ઐતીહાસીક અને પુરાતત્વની દ્રષ્ટીએ મહત્વ ધરાવતા અને પ્રવાસીઓ માટે જોવા લાયક સ્થળ છે. ઉમરાળા ગામ એ શ્રી કાનજી સ્વામીની જન્મભૂમિ છે અને તેનુ મંદિર આવેલ છે. તથા અંબાજી માનુ માઈ મંદિર અને બીજુ કાળુભાર નદીના કાંઠે ધોળનાથ મહાદેવ નું મંદિર આરસના પથ્થરમાંથી બાંધકામ કરેલુ મોટુ મંદિર આવેલુ છે. ઉમરાળા ખાતે શ્રાવણ મહિનાની સાતમ આઠમે મોટો મેળો ભરાય છે.  
વધારે...