પંચાયત વિભાગ
વલ્લભીપુર તાલુકા પંચાયત
ભાવનગર જીલ્લા - ગુજરાત સરકાર

શ્રી શાંતીલાલ હરીલાલ રાઠોડશ્રી શાંતીલાલ હરીલાલ રાઠોડ ઈ.ચાર્જ
તાલુકા વિકાસ અધિકારી શ્રી
pramukh શ્રીમતી જયાબેન કમાભાઈ ગોહેલ
તાલુકા પ્રમુખશ્રી
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગભાવનગર જીલ્લોવલ્લભીપુર તાલુકા પંચાયત

તાલુકા વિષે


વલ્લભીપુર
ગ્રામ પંચાયત ૫૫
ગામડાઓ ૫૫
વસ્‍તી ૭૪૮૬૮
ઈતિહાસ હાલના ભાવનગર જિલ્લાનું વલ્લભીપુર તે પ્રાચીન મૈત્રક વંશ (૪૭૦-૭૮૮ ઈ.સ.) ની રાજધાની અને વિધાપીઠ પાકૃતમાં ભ વલહિભ કે ‘વલહી‘ તરીકે ઓળખાતી ‘વલભી‘ શબ્દના કોષગત બે અર્થ મળે છે. (૧)  છાપરૂ વાસનું માણસ કે છજ ટેકવવાનુ ચોકઠુહ ઢળતા છાપરાની પાંખ, ઘરની અણીદાર ટોચ (ર) ઘરની સહુથી ટોચનો ભાગ સપાટ છાપરા પરનુ શિરોગૃહ કે કામચલાઉ બાંધકામ તો ઉંચી બહુમાળીનો અર્થ પણ સુચવતી હોય આ નગરી નદીની બે શાખાઓ વચ્ચે આવેલ ઉચ્ચ પ્રદેશ પર વહેલી હોય એના મકાન ઉચ્ચા મકાનોના છાપરા જેવા કે મકાનોનો છાપરા પરના શિરોગૃહ જેવા દેખાતા હોય એ ઉપર થી તે નગરનુ નામ ‘વલભી‘ પડયાની સંભાવના ડો. આર.એન.મહેતા વ્યકત કરે છે. (Valabhi of the maitrakas J.O.I. Vol XIII P.250) તો રસીકલાલ પરીખ આ દશ્ય શબ્દ હોય તેના બે અર્થ સૂચવે છે. (૧) વલહિ - કપાસ (ર) વલહી - વલયા-વેલા- સમદ્ર કાઠા પર આવેલ સ્થળ (‘ગુજરાત રાજધાનીઓ ‘અમદાવાદ ઈ.સ.પુ. ૧૬-૧૭) આમ, જયા કપાસનો પાક બહુ થતો હશે તે સ્થળ.
વધારે...