એફ એ ક્યૂ

૧) આયુર્વેદ નો હેતુ?

સ્વસ્થ માણસોનું આરોગ્ય જાળવવું અને બિમાર માણસોનું આરોગ જાળવવાનું અને બિમાર માણસની સારવાર કરવી.

૨) આયુર્વેદ શાખા ની ઉપયોગીતા?

અંતરીયાળ તેમજ છેવાડાના વિસ્તારના ગરીબ માણસોનું સ્વાસ્થ્ય નિરામય રહે તે માટે આરોગ્ય શિક્ષણ જેવુ કે દિનચર્ચા, ઋતુચર્ચા, પથ્થા પથ્યનું જ્ઞાન આપવું, રસોડામાં વપરાતા ઔષધો અને પોતાના ઘર ગામની આસપાસ ઉગતી વનસ્પતીની ઓળખ અને ઉપયોગો સમજાવવા.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681266