મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખા13 મું નાણાપંચ

13 મું નાણાપંચ

યોજના નું નામ 13 મું નાણાપંચ
યોજના કયારે શરુ થઈ આ યોજના માર્ગ અને મકાન વિભાગમાં સનેઃ ર૦૦પ-૦૬ થી ચાલુ કરવામાં આવેલ છે.
યોજનાનો હેતું યોજના હેઠળ રાજય સરકાર ગ્રામ વિસ્તારમાં બારમાસી પાકા રસ્તાની સુવિધા આપવાનો ઉદેશ રસ્તાના સુધારણા માટે કામગીરી હાથ ધરવામાં આવે છે.
યોજના વિશે (માહિતી) ભાવનગર જિલ્લામાં આ યોજના હેઠળ કુલ ૩૮ રસ્તાઓ કે જેની લંબાઈ ૧૦૮.૩પ કી.મી. ૧૯૯૧.00 લાખ અંદાજીત કિંમત ના કામો હાથ પર છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. હયાત ડામર સપાટી ઘરાવતા રસ્‍તાની સુઘારણા આ યોજનામાં થઇ શકે. પીઆઇયુ અને કા.ઈ.શ્રી ભાવનગરને મળવું
યોજનાના લાભાર્થી માટેની લાયકાત જાહેર રસ્તાની બાબત હોય વ્યકિતગત લાભ મળતો નથી.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681114