મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાબજેટેડ કામો

બજેટેડ કામો

યોજના નું નામ બજેટેડ કામો
યોજના કયારે શરુ થઈ પંચવર્ષિય યોજના હોય રાજય સરકારશ્રીના બજેટ પ્લાન સ્કીમ યોજના શરુ થયેલ છે.
યોજનાનો હેતું આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના લોકોને પાકા રસ્તાની સુવિધાઓ મળે તે માટે ગુજરાત રાજયની સ્થાપના બાદ તબકકાવાર અંદાજપત્રની જોગવાઈ અનુસાર રસ્તાની સુવિધાઓ પુરી પાડવી.
યોજના વિશે (માહિતી) આ યોજના હેઠળ ભાવનગર જીલ્લામાં બજેટ માં કુલ ૧૩ કામો હાથ ધરવા જોગવાઈ થયેલ છે, તે પૈકી ૮ કામ પુર્ણ થયેલ છે જયારે બાકીના પ રસ્તાના કામો હાથ ધરી પુર્ણ કરવા કામગીરી હાથ ધરાયેલ છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. આ યોજના હેઠળ રાજય સરકારશ્રીના મા.મ.વિભાગના અંદાજપત્રમાં સમાવેશ થયેલ કામોના ગામો તથા રસ્તાના પરિણામે આજુબાજુના તમામ લોકોને રસ્તાની સુવિધાનો લાભ મળી શકે છે. ડી.પી.આઈ.યુ. અને કા.ઈ.શ્રી ભાવનગરને મળવું
યોજનાના લાભાર્થી માટેની લાયકાત જાહેર રસ્તાની બાબત હોય વ્યકિતગત લાભ મળતો નથી.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681211