મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાબજેટ/ ઓડબલ્યુ

બજેટ/ ઓડબલ્યુ

યોજના નું નામ બજેટ/ ઓડબલ્યુ
યોજના કયારે શરુ થઈ પંચવર્ષિય યોજના હોય રાજય સરકારશ્રીના બજેટ પ્લાન સ્કીમથી યોજના ચાલુ થયેલ છે.
યોજનાનો હેતું આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના લોકો માટેના રસ્તાઓમાં ચાલવામાં ભારે વરસાદના કારણે નુકશાન થતા પુલો કોઝવેને નવીનીકરણ,મરામત કરવી,શહેરી અને પ્રવાસન પથ તરીકે કામો હાથ ધરી શહેરો અને પ્રવાસન સ્થળોના વિકાસ કરવા રસ્તાની સુવિધાઓ પુરી પાડવી.
યોજના વિશે (માહિતી) આ યોજના હેઠળ ભાવનગર જીલ્લામાં કુલ ૬ર રસ્તાઓ કે જેની લંબાઈ ર૩૦.૮૦ કી.મી. અને રૂ ૯ર૮૯.૮૬ લાખ અંદાજીત કિંમત ના કામો હાથ પર છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. આ યોજના હેઠળરાજય સરકારશ્રીના મા.મ.વિભાગના અંદાજપત્રમાં સમાવેશ થયેલ કામોના ગામો તથા રસ્તાના પરિણામે આજુબાજુના તમામ લોકોને રસ્તાની સુવિધાનો લાભ મળી શકે છે. ડી.પી.આઈ.યુ. અને કા.ઈ.શ્રી ભાવનગરને મળવું
યોજનાના લાભાર્થી માટેની લાયકાત જાહેર રસ્તાની બાબત હોય વ્યકિતગત લાભ મળતો નથી.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681158