મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાસી.આર.એફ. - સેન્ટ્રલ રોડ ફંડ

સી.આર.એફ. - સેન્ટ્રલ રોડ ફંડ

યોજના નું નામ સી.આર.એફ. - સેન્ટ્રલ રોડ ફંડ
યોજના કયારે શરુ થઈ ૧૭-૧ર-ર૦૦૦ સેન્ટ્રલ રોડ ફંડ એકટ, ર૦૦૦ ઘ્વારા અમલમાં (સુધારો બીલ-ર­૦૦૬)
યોજનાનો હેતું ૧૦ કી.મી.થી વધુ લંબાઈ ધરાવતા મુખ્ય જિલ્લા માર્ગોને મજબુતી કરણ તથા સુધારણા માટે અંડરબ્રીજ, ઓવરબ્રીજ તથા માનવરહીત રેલ્વે ક્રોસીંગના સલામતીના કામો સારુ કેન્દ્ર સરકાર દ્વારા ઉભા કરેલ ફંડમાથી ફાળવેલ ગ્રાન્ટ દ્વારા રાજય મારફત કામગીરી કરવાનાં હેતુ છે.
યોજના વિશે (માહિતી) હાલ સી.આર.એફ. યોજના હેઠળ ભાવનગર જિલ્લામા કુલ- ૧ રસ્તો કે જેની લંબાઈ ૧૧.0 કી.મી. અંદાજીત કિંમત રૂ. ૪૭૫.૦ લાખનું કામ હાથ પર છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. આ યોજનાનો લાભ ૧૦ કી.મી.થી વધુ લંબાઈ ધરાવતા મુખ્ય જિલ્લા માર્ગોને મજબુતી કરણ તથા સુધારણા માટે મળી શકે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત જાહેર રસ્તાની બાબત હોય વ્યકિતગત લાભ મળતો નથી.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681193