મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાખાસ મરામત

ખાસ મરામત

યોજના નું નામ ખાસ મરામત
યોજના કયારે શરુ થઈ ધણા સમયથી અમલમા છે.
યોજનાનો હેતું ખાસ મરામત સદરે પ્લાન ડામર ખરાબ સપાટી ધરાવતા રસ્તાઓને દર પાંચ-છ વર્ષે રીન્યુઅલ કરવામા આવે છે.
યોજના વિશે (માહિતી) હાલ ખાસ મરામત યોજના હેઠળ ભાવનગર જીલ્લાના કુલ-૪૪ રસ્તા કે જેની લંબાઈ ૧ર૪.૮૪ કી.મી. અંદાજીત કિંમત રૂ. ૧૮પ૧.પ૦ લાખ ના કામો હાથ ધરેલ છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. ખરાબ સપાટી ધરાવતા રસ્તાઓની દર પાંચ-છ વર્ષે રાજય સરકાર ઘ્વારા જીલ્લાકક્ષા ની દરખાસ્ત મંજુર થયે આ યોજનાનો લાભ મળી શકે. ડી.પી.આઈ.યુ. અને કા.ઈ.શ્રી ભાવનગરને મળવું
યોજનાના લાભાર્થી માટેની લાયકાત જાહેર રસ્તાની બાબત હોય વ્યકિતગત લાભ મળતો નથી.

છેલ્લા સુધારાની તારીખ : 12/10/2017

વપરાશકર્તાઓ : 570104