મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાનાબાર્ડ - નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવપમેન્ટ.

નાબાર્ડ - નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવપમેન્ટ.

યોજના નું નામ નાબાર્ડ - નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવપમેન્ટ.
યોજના કયારે શરુ થઈ ૧ર-૭-૧૯૮ર માં લોકસભા દ્વારા કાયદો પસાર થતા શરૂ થઈ.
યોજનાનો હેતું ૧૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓને પાકા રસ્તા,બ્રીજ તથા અન્ય ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર સુવિધાઓ માટે નાણા પુરા પાડવા તથા તે દ્વારા રાજય સરકારોને વિકાસના કામો માટે આર્થિક સગવડ પુરી પાડવાનો હેતુ છે જે માટે રૂરલ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ડેવલપમેન્ટ ફંડ - આરઆઈડીએફ ઉભુ કરવામા આવેલ છે.
યોજના વિશે (માહિતી) હાલ નાબાર્ડ યોજના હેઠળ ભાવનગર જિલ્લાના કુલ ૧ રસ્તો કે જેની લંબાઈ ૨૬.૮૦ કી.મી. ૧૬૭૫.૦ લાખ અંદાજીત કિંમત નું કામ હાથ પર છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. આ યોજનાનો લાભ જેગામની વસ્તી ૧૦૦૦ થી વધુ હોય અને મેટલ/ડામર સપાટીથી જોડાયેલા હોય તેવા ગામોને મળી શકે. ડી.પી.આઈ.યુ. અને કા.ઈ.શ્રી ભાવનગરને મળવું
યોજનાના લાભાર્થી માટેની લાયકાત જાહેર રસ્તાની બાબત હોય વ્યકિતગત લાભ મળતો નથી.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681246