મુખપૃષ્ઠજિલ્લા વિષેઆબોહવા

આબોહવા

જિલ્લામાં વધુમાં વધુ ઉષ્ણતામાન ૪૪ સે.મે. માલુમ પડેલ છે. જ્યારે ઓછામાં ઓછું ઉષ્ણતામાન ધટીને ૯ સે.મે. માલુમ પડેલ છે. જિલ્લાનો સામાન્ય વરસાદ ૭૩૨ મી.મી. છે. જિલ્લામાં નૈઋત્યના પવનો વરસાદ લાવે છે. વર્ષ ૨૦૦૫-૦૬ની જિલ્લાના મુખ્ય મથકોનો વરસાદ ૭૩૨ મી.મી. નોંધાયેલ છે. જિલ્લામાં વરસાદનું પ્રમાણ સમાન છે. ગઢડા, ગારીયાધાર, બોટાદ, ઉમરાળા તાલુકાઓમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું માલુમ પડેલ છે.
 
 
 
 

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681161