મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણશાખામાતા અને બાળ સારવાર પ્રોગ્રામ

માતા અને બાળ સારવાર પ્રોગ્રામ

સગભા માતા
સગર્ભાવસ્થા પુર્વેની ત્રણ તપાસ
સગર્ભાવસ્થા દરમ્યાન રસીકરણ
સગર્ભાવસ્થા દરમ્યાન દવાયુકત મચ્છરદાનીનો ઉપયોગ
સગર્ભાવસ્થા દરમ્યાન આયન ફોલીક એસીડ ૧૯૯ ગોળીનો કોર્ષ
સગર્ભાવસ્થા દરમ્યાન આયોડીન યુકત મીઠાનુ આ.વ દ્રારા વિતરણ
સગર્ભાવસ્થા દરમ્યાન જોખમી ચીહનો ઓળખીને સંદર્ભ સારવાર
સંસ્થાકીય સુવાવડ
પ્રસુતી પછીની ત્રણ તપાસ
ગરીબી રેખા નીચેના લાભાથી તેમજ એસ.સી, એસ.ટી લાભાથીને ચીરં૦વી યોજના તથા જનની સુરક્ષ યોજનાનો લાભ
બાળ સારવાર
જન્મ બાદ તરત જ બાળકનું વજન
પહેલુ ધાવણ તથા છ માસ સુધી ફકત માતાનું ધાવણ
સમયસર તમામ પ્રકારનું રસીકરણ
આઈ.એમ.એન.સી.આઈ પ્રોટોકોલ મુજબ માંદા બાળકની ઓળખ તેમજ સારવાર
પોષ્ક આહાર
૯ થી પ વર્ષ સુધીના તમામ બાળકોને આ.વ દ્રારા પોષ્ક આહાર તથા ગ્રેડ-૩ તથા ૪ ના બાઈકોને શોધીને તપાસ તથા સારવાર
પ થી ૧૪ વર્ષ સુધીના બાળકોની આરોગ્ય તપાસણી

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681172