મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાબદલી/બઢતી

બદલી/બઢતી

પંચાયત સેવાનાં સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને બઢતીનાં સંવર્ગમાં સિધ્ધ ગુણવતા અને સીનીયોરીટીનાં ધોરણે બઢતી નાં રેશીયા મુજબ કર્મચારી સામે ચાલીતી ખાતાકીય તપાસ અને ખાનગી અહેવાલને અવલોકને લઇ બઢતી થી નિમણુંક આપવામાં આવે છે. નિમણુંક આપ્યા બાદ બોર્ડ/સમિતિ ને બઢતીને બહાલી આપવાની દરખાસ્ત કરવામાં આવે છે.
સરકારશ્રી તરફથી વખતો વખત બહાર પાડવામાં આવતાં સરકારી કર્મચારીઓ ની બદલીઓ અને નિયુકિતઓનાં માર્ગદર્શક સિધ્ધાંતો મુજબ કર્મચારીઓની માંગણી, જાહેર સેવાનાં હિતાર્થે, ગંભીર ફરીયાદ અન્વયે કર્મચારીઓની ફેરબદલીઓ કરવામાં આવે છે. ગુજરાત પંચાયત સેવા (બદલી) નિયમો અન્વયે આંતર જીલ્લા ફેરબદલીથી કર્મચારીઓને અન્ય જીલ્લા પંચાયત હસ્તક પણ બદલવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681152