મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાઇત્તર પ્રવૃત્તિ

ઇત્તર પ્રવૃત્તિ

મહેકમશાખા નાં કચેરીનાંવડા નાયબ જીલ્લા વિકાસ અધિકારી તેમનાં હોદાની રૂએ ગુજરાત વિધાનસભા ની એક બેઠકનાં અને નગરપાલીકાનાં ચૂંટણી અધિકારી તરીકે તેમજ લોકસભામાં મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ચૂંટણી સમયે ફરજ બજાવતાં હોય છે આથી મહેકમશાખાની ઇતર પ્રવૃત્ત્િા માં ચૂંટણીની સમગ્ર કામગીરી આવે છે. વિધાનસભા સત્ર ચાલુ હોય ત્યારે વિધાનસભાનાં પ્રશ્નોનાં જવાબો સમયસર કરવાની કામગીરી પણ કરવામાં આવે છે..

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681178