મુખપૃષ્ઠશાખાઓવિકાસશાખા ૧૩ માં નાણાપંચ

૧૩ માં નાણાપંચ

યોજનાનું નામ:- ૧૩ મુ નાણાપંચ
યોજના ક્યારે શરૂ થઇ:- તા.૧/૪/૨૦૧૦(સને.૨૦૧૦-૨૦૧૧)
યોજનાનો હેતુ:- નાગરીક સેવા વિતરણની કામગીરી તથા સ્વચ્છતાના કામો. જિ.પં.,તા.પં.,ગ્રા.પં. નાહિસાબોની જાણવણી તેમજ પંચાયતોની નાણાકીય સ્થિતીનો ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી તથા પંચાયતો ધ્વારા પુરી પાડવામાં આવતી નાગરીક સેવા વિતરણની કામગીરી કરવામાં આવ છે.
યોજના વિશે(માહિતી):- જિલ્લા પંચાયત ૧૫%તથા તાલુકા પંચાયતને ૧૫% તેમજ ગ્રા.પંની ગ્રાંટને ૭૦% રકમ ફાળવવામાં આવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું:- જિ.પં.,તા.પં.,ગ્રા.પં.ને લાભ મળે છે.જે માટે જિ.કક્ષા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(વિકાસ) તથા તા.પં.,ગ્રા.પં. માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીને
યોજનાના લાભાર્થી માટેની લાયકાત:- વ્યક્તિગત લાભો આપવાના થતાં નથી.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681248