મુખપૃષ્ઠ શાખાઓ આર્યૃવેદ શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

પંચાયતીરાજ ૧૯૬૩ થી અમલમાં આવતા ગ્રામ્ય/ તાલુકા/જિલ્લા એમ ત્રણ સ્તરની પંચાયતી રાજય વ્યવસ્થા મુકેલ છે.જેમાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાએ તેનો એક ભાગ છે.

પ્રાચીન સમયમાં ગાંમડાઓના પ્રશ્નો ના ઉકેલ માટે ગામના આગેવાનો પંચો મારફતે ઉકેલ થતો હતો હવે પંચાયતી રાજ ૧૯૬૩ થી અમલમાં આવતાં ગ્રામ / તાલુકા / જિલ્લા એમ ત્રણ સ્તરની પંચાયતી રાજ વ્યવસ્થા અમલ માં મૂકેલ છે. જિલ્લા કક્ષાએ પ્રજાના ચુટાયેલા પ્રતિનિધીઓ ઘ્વારા લોકોના કાર્યો કરવા માટે આ સંસ્થા કાર્યરત છે. આયુર્વેદ શાખા એ તેનો એક ભાગ છે.

જિલ્લાના આંતરીયાળ ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારમાં લોકોની સુખામયી અને આરોગ્ય ની જાળવણી અંગે આયુર્વેદ પઘ્ધતિ ઘ્વારા સારવાર કરી પ્રજામાં રોગચાળો ધટે અને આરોગ્ય સુખાકારી વધે તે હેતુસર આયુર્વેદીક અને હોમિયોપેથીક ડોકટરો ઘ્વારા સંચાલીત દવાખાના ચલાવવામાં આવે છે. અને મફત સારવાર પુરી પાડવામાં આવે છે. આ અંગેની તમામ વહીવટી કામગીરી અને નાણાંકીય કામગીરી આયુર્વેદ શાખા ઘ્વારા કરવામાં આવે છે. લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને વધુ ને વધુ આયુર્વેદીક પઘ્ધતિ ઘ્વારા સારવાર કરાવે તે મુજબ ઉદેશય કરેલો છે.
ભાવનગર જિલ્લામાંસંખ્યા
આયુર્વેદ દવાખાના ૨૩
હોમિયોપેથીક દવાખાના ૦૫

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681171