મુખપૃષ્ઠશાખાઓમહેસૂલ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જમીન મહેસુલ કાયદો -૧૮૭૯ની કલમ-૬પ(૧), ૬પ(ક), ૬૬,૬૭ હેઠળ ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવાની તથા હેતુફેર તથા શરતભંગ દંડ ની કામગીરી.
પ૦૦૦ થી વધુ વસ્‍તીવાળા ગામોની ગામતળ જમીનની અપસેટ પ્રાઇઝ નકકી કરવા તથા ગામતળ જમીનના પ્‍લોટની હરરાજી (બી) હેઠળ અનિયમિત આકારની જમીન બાજુના મકાનધારકને લાગુ બચત તરીકે આપવાની કામગરી.
જુના ગામતળ જમીનના નિકાલ પૂર્વે ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૧૧૦(૧) નીચે પર્વ મંજુરી
પ૦૦૦ ઉપરની વસ્‍તીવાળા ગામમાં મંજુર થયેલ ગામતળ પ્‍લોટ લે-આઉટ પ્‍લાન મંજુરી.
નવાગામતળ પ્‍લોટ વેંચાણની રકમ અનુદાન અંગે પરત મળવા અંગેની રજુ થતી દરખાસ્‍તો સરકારશ્રીમાં મોકલી અનુદાનની કામગીરી.
મહેસુલ વિભાગના તા.૧૦/૦૭/૧૯૯૭ થી મળેલ અધિકારીની રૂઇએ હરરાજી વગર બેઠાદરે જમીન નિકાલના અધિકારની કામગીરી.
ગામતળ દબાણ તથા ગૌચર દબાણ દુર કરવા ની કામગીરી.
પડતર અરજીઓ –તુમારોનો સમયસર નિકાલ થાય તે અંગે દેખરેખ રાખવાની કામગીરી.
જમાબંધી પારા અંગેની થયેલ ક્ષતિઓની પુર્તતા કરવાની કામગીરી.
જમીન –મહેસુલ વાર્ષાક હિસાબો, મહેસુલ વિભાગના તા.૧૮/૪/૧૯૭૦ના ઠરાવથી પંચાયતની સુપ્રત થયેલ પંચાયત ધારા -૧૯૪૮-૪૯ મુજબ સુપ્રત થયેલ અધિકાર મુજબ જમીન મહેસુલ સધળા સરકારી તથા ગુજરાત પબ્‍લીક મનીઓર્ડર નીચેની વસુલાત ની કામગીરી.
મહેસુલી રાહે અન્‍ય ખાતાની વસુલાતની કામગીરી.
મહેસૂલી રાહે અન્‍ય ખાતાની વસૂલાતની કામગીરી.
એ.જી.ઓડીટ પારાના નીકાલની કામગીરી, તપાસણી કમિશ્‍નરશ્રી, મહેસુલ વિભાગ દવારા અપાયેલ આર.આ.સી પારાના નિકાલ કામગીરી
શાખાની કામગીરી અંગે થયેલ તપાસણી અંગેના ઉપસ્‍થીત થયેલ પારાના નીકાલની કામગીરી.
લોકલફંડ ઓડીટ દવારા અપાયેલ પારાના નિકાલ ની કામગીરી.
તાબાની કચેરીઓની કામગીરી સુઆયોજિત, સમયસર અને વ્‍યવસ્‍થીત થાય તે બાબતે મોનીટરીંગની કામગીરી.
ગ્રામ પંચાયત ના દફતરની ચકાસણી કલેકટરશ્રી દવારા બહાર પડેલ કાર્યક્રમ બહાર પાડવાની કાર્યવાહી.
તાલુકા પંચાયત મારફતે અછતને લગત કામો કરાવવાની કામગીરી.
અતિવૃષ્‍ટી, પુર, વાવાઝોડું, ધરતી કંપ, અછત, આગ અકસ્‍માત જેવી કુદરતી આપ્‍તિ સમયે અસર ગ્રસ્‍તોને કેશડોલ્‍સ, મકાન પ્રવર્તમાન ઠરાવો / નિયમોને આધિન રહીને કરવાની કામગીરી.
માહિતી અધિકાર અધિનિયમ-ર૦૦પ નીચે જિલ્‍લા કક્ષાએ એપેલેટ ઓથોરીટી ની કામગીરી.

છેલ્લા સુધારાની તારીખ : 11/6/2019

વપરાશકર્તાઓ : 681139