મુખપૃષ્ઠશાખાઓઆર્યૃવેદ શાખા યોજનાઓ

આર્યુવેદ શાખાની યોજનાઓ

યોજનાનું નામઅંતરીયાળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંઆયુર્વેદ
૧. યોજના કયારે શરુ થઈ પંચાયતીરાજ ૧૯૬૩ થી અમલમાં આવતા ગ્રામ્ય/ તાલુકા/જિલ્લા એમ ત્રણ સ્તરની પંચાયતી રાજય વ્યવસ્થા મુકેલ છે.જેમાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાએ તેનો એક ભાગ છે.
૨. યોજનાના હેતુ આમ લોકોનુ આરોગ્ય અને સુખાકારી જળવાઈ રહે.
૩. યોજના વિશે (માહિતી) - લોકોનુ આરોગ્ય અને સુખાકારી જળવાઈ રહે.તે માટે સારવાર અને મફતમાં દવાઓ આપવી.રોગ અટકાયત પગલા ભરવા.
૪.યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. - આ યોજનાનો લાભ આમ પ્રજાને મફત સારવાર પુરી પાડવામાં આવેછે.જે અંગે જે તેગામમા આવેલ આયુર્વેદ દવાખાનાના મેડીકલ ઓફીસરશ્રી(આયુ)ને તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા આયુર્વેદ અધિકારીને મળી શકે છે.

છેલ્લા સુધારાની તારીખ : 3/12/2018

વપરાશકર્તાઓ : 645863