મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

સહકારી પ્રવૃતિઓને વેગ મળે તે માટે મંડળીઓની નોંધણી કરવી.
સહકારી મંડળીઓ પર દેખરેખ રાખવી.
સહકારી મંડળીઓના પેટા નિયમો સુધારવા
દેવાદાર અને ખોટ કરતી મંડળીઓને ફડચામાં લઈ જવી, તેમજ આ પ્રકારની મંડળીઓને પુનઃગઠીત કરી પુનઃજીવીત કરવી.
સહકારી મંડળીઓનું કાર્યક્ષેત્ર મોટું હોય અગર અમુક ગામના સભાસદો અલગ મંડળી રચવા જરુરી ટેકા સાથે ઠરાવ કરે તો તેનું વિભાજન કરવું. વિભાજનની પ્રકીયા પર દેખરેખ રાખવી.
સહકારી મંડળીઓને લગત નિયમો, કાયદાની અમલવારી કરાવવી.

છેલ્લા સુધારાની તારીખ : 3/12/2018

વપરાશકર્તાઓ : 645876