×

કો૫ર ટી

બે બાળકો વચ્ચે ગાળો રાખવા આંકડી (આઈ.યુ.ડી.) નો ઉ૫યોગ ૫રીણિત સ્ત્રીઓએ કરવો ખુબ જ જરૂરી છે. સને ર૦૦૭-ર૦૦૮ ના વર્ષ માં ભાવનગર જિલ્લામાં ૧ર૮૩૧ આંકડીઓ મુકવામાં આવેલ હતી.