મહેકમશાખા નાં કચેરીનાંવડા નાયબ જીલ્લા વિકાસ અધિકારી તેમનાં હોદાની રૂએ ગુજરાત વિધાનસભા ની એક બેઠકનાં અને નગરપાલીકાનાં ચૂંટણી અધિકારી તરીકે તેમજ લોકસભામાં મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ચૂંટણી સમયે ફરજ બજાવતાં હોય છે આથી મહેકમશાખાની ઇતર પ્રવૃત્ત્િા માં ચૂંટણીની સમગ્ર કામગીરી આવે છે. વિધાનસભા સત્ર ચાલુ હોય ત્યારે વિધાનસભાનાં પ્રશ્નોનાં જવાબો સમયસર કરવાની કામગીરી પણ કરવામાં આવે છે..