×

નેત્ર કેમ્પ

શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત દ્રષ્ટિખામી વાળા કે આંખ રોગ સબંધી બિમારીવાળા બાળકોને તથા અન્ય તમામ આંખરોગ સબંધી દર્દીઓને આંખરોગનાં તજજ્ઞશ્રી તથા ઓપ્થેલ્મીક આસી. મારફતે તાલુકા કક્ષા અથવા યોજવામાં આવતાં કેમ્પોના સ્થળે લાવી વિના મુલ્યે સારવાર સહ ચશ્મા પણ ઉપલબ્ધ પણ કરાવવામાં આવે છે. તેમજ ડી.બી.સી.એસ. કાર્યક્રમ હેઠળ મોતિયા બિંદનાં દર્દીઓ ને પ્રા.આ.કેન્દ્ર / ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓ મારફતે યોજાતા નેત્ર કેમ્પોમાં મોકલી તે અંગે પણ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.