×

પુર મરામત

યોજના નું નામ પુર મરામત
યોજના કયારે શરુ થઈ ઘણા સમયથી અમલમાં છે
યોજનાનો હેતું ચોમાસા દરમ્યાન ભારે વરસાદથી નુકશાન પામતા નાળા-પુલીયા, રસ્તાઓને દુરસ્તી માટે કાયમી મરામતની કામગીરી હેતુ આ યોજના અમલમાં આવેલ છે.
યોજના વિશે (માહિતી) હાલ પુરમરામત યોજના હેઠળ ભાવનગર જિલ્લાના કુલ 30 કામો કે જેની અંદાજીત કિંમત રૂ. ૮૦૮.0 લાખ નાં કામો હાથ પર છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. આ યોજનાનો લાભ ચોમાસા દરમ્યાન નુકશાન પામેલ નાળા-પુલીયા , રસ્તાઓને કાયમી દુરસ્તી માટે મળી શકે છે. ડી.પી.આઈ.યુ. અને કા.ઈ.શ્રી ભાવનગરને મળવું
યોજનાના લાભાર્થી માટેની લાયકાત જાહેર રસ્તાની બાબત હોય વ્યકિતગત લાભ મળતો નથી.