સ્વતંત્રતા પહેલાં ગોહિલવાડ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભાવનગર રાજ મુખ્ય અને સૌથી મોટું રાજય હતું. ભાવનગર રાજયની સ્થાપના ઇ. સ. ૧૭૨૩ વૈશાખ સુદ - ૩ ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજીએ કરી હતી. પાલીતાણા, વલ્લભીપુર અને બીજા ઘણા નાના રજવાડાઓ હતાં જે આજે જીલ્લાનો એક ભાગ છે.
Read Moreપ્રમુખ
જિલ્લા વિકાસ અધિકારી