×

પંચાયત ઘર

યોજનાનું નામ:- પંચાયત ઘર
યોજના ક્યારે શરૂ થઇ:- ૨૦૦૧-૨૦૦૨
યોજનાનો હેતુ:- પંચાયત ઘર કમ ત.ક.મંત્રી આવાસ જર્જરીત તથ્આ વિભાજીત ગ્રા.પં.ને નવી પંચાયત ઘર ત.ક.મંત્રી આવાસ બનાવી આપવા.
યોજના વિશે(માહિતી):- . પંચાયત ઘર બનાવવા માટે ૫.૦૦ લાખ સુધીની સહાય આપવામાં આવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું:- જે ગામમાં જર્જરીત પંચાયત ઘર હોય કે ન પણ હોય તો નવું બનાવવા માટે T.D.O નો સંપર્ક સાધી શકાય
યોજનાના લાભાર્થી માટેની લાયકાત:- વ્યક્તિગત લાભ આપવાનો થતો નથી.