- જમીન મહેસુલ કાયદો -૧૮૭૯ની કલમ-૬પ(૧), ૬પ(ક), ૬૬,૬૭ હેઠળ ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવાની તથા હેતુફેર તથા શરતભંગ દંડ ની કામગીરી.
- પ૦૦૦ થી વધુ વસ્તીવાળા ગામોની ગામતળ જમીનની અપસેટ પ્રાઇઝ નકકી કરવા તથા ગામતળ જમીનના પ્લોટની હરરાજી (બી) હેઠળ અનિયમિત આકારની જમીન બાજુના મકાનધારકને લાગુ બચત તરીકે આપવાની કામગરી.
- જુના ગામતળ જમીનના નિકાલ પૂર્વે ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૧૧૦(૧) નીચે પર્વ મંજુરી
- પ૦૦૦ ઉપરની વસ્તીવાળા ગામમાં મંજુર થયેલ ગામતળ પ્લોટ લે-આઉટ પ્લાન મંજુરી.
- નવાગામતળ પ્લોટ વેંચાણની રકમ અનુદાન અંગે પરત મળવા અંગેની રજુ થતી દરખાસ્તો સરકારશ્રીમાં મોકલી અનુદાનની કામગીરી.
- મહેસુલ વિભાગના તા.૧૦/૦૭/૧૯૯૭ થી મળેલ અધિકારીની રૂઇએ હરરાજી વગર બેઠાદરે જમીન નિકાલના અધિકારની કામગીરી.
- ગામતળ દબાણ તથા ગૌચર દબાણ દુર કરવા ની કામગીરી.
- પડતર અરજીઓ –તુમારોનો સમયસર નિકાલ થાય તે અંગે દેખરેખ રાખવાની કામગીરી.
- જમાબંધી પારા અંગેની થયેલ ક્ષતિઓની પુર્તતા કરવાની કામગીરી.
- જમીન –મહેસુલ વાર્ષાક હિસાબો, મહેસુલ વિભાગના તા.૧૮/૪/૧૯૭૦ના ઠરાવથી પંચાયતની સુપ્રત થયેલ પંચાયત ધારા -૧૯૪૮-૪૯ મુજબ સુપ્રત થયેલ અધિકાર મુજબ જમીન મહેસુલ સધળા સરકારી તથા ગુજરાત પબ્લીક મનીઓર્ડર નીચેની વસુલાત ની કામગીરી.
- મહેસુલી રાહે અન્ય ખાતાની વસુલાતની કામગીરી.
- મહેસૂલી રાહે અન્ય ખાતાની વસૂલાતની કામગીરી.
- એ.જી.ઓડીટ પારાના નીકાલની કામગીરી, તપાસણી કમિશ્નરશ્રી, મહેસુલ વિભાગ દવારા અપાયેલ આર.આ.સી પારાના નિકાલ કામગીરી
- શાખાની કામગીરી અંગે થયેલ તપાસણી અંગેના ઉપસ્થીત થયેલ પારાના નીકાલની કામગીરી.
- લોકલફંડ ઓડીટ દવારા અપાયેલ પારાના નિકાલ ની કામગીરી.
- તાબાની કચેરીઓની કામગીરી સુઆયોજિત, સમયસર અને વ્યવસ્થીત થાય તે બાબતે મોનીટરીંગની કામગીરી.
- ગ્રામ પંચાયત ના દફતરની ચકાસણી કલેકટરશ્રી દવારા બહાર પડેલ કાર્યક્રમ બહાર પાડવાની કાર્યવાહી.
- તાલુકા પંચાયત મારફતે અછતને લગત કામો કરાવવાની કામગીરી.
- અતિવૃષ્ટી, પુર, વાવાઝોડું, ધરતી કંપ, અછત, આગ અકસ્માત જેવી કુદરતી આપ્તિ સમયે અસર ગ્રસ્તોને કેશડોલ્સ, મકાન પ્રવર્તમાન ઠરાવો / નિયમોને આધિન રહીને કરવાની કામગીરી.
- માહિતી અધિકાર અધિનિયમ-ર૦૦પ નીચે જિલ્લા કક્ષાએ એપેલેટ ઓથોરીટી ની કામગીરી.