ક્રમ |
યોજના નું નામ |
એસ. સી. એચ. પી./ખાસ અંગભુત |
૧ |
યોજના કયારે શરુ થઈ |
આ યોજના પંચવર્ષિય યોજનામા સમાવેશ કરી રાજય સરકારશ્રીના અંદાજપત્રમાં સમાવેશ થાય છે |
૨ |
યોજનાનો હેતું |
આ યોજના હેઠળ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વસતા અનુ.જાતિ, અનુ.જ.જાતિ ના લોકોના ચોકકસ વિસ્તારને પાકા રસ્તાની સુવિધાઓ પુરી પાડવી. |
૩ |
યોજના વિશે (માહિતી) |
ભાવનગર જિલ્લામાં કુલ 30 રસ્તાઓ કે જેની લંબાઈ ૧પપ.૭૩ કી.મી. રપરપ.૩પ લાખ અંદાજીત કિંમત ના કામો હાથ પર છે. |
૪ |
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. |
આ યોજના હેઠળરાજય સરકારશ્રીના મા.મ.વિભાગના અંદાજપત્રમાં સમાવેશ થયેલ કામોના ગામો તથા રસ્તાના પરિણામે આજુબાજુના તમામ લોકોને રસ્તાની સુવિધાનો લાભ મળી શકે છે. ડી.પી.આઈ.યુ. અને કા.ઈ.શ્રી ભાવનગરને મળવું |
પ |
યોજનાના લાભાર્થી માટેની લાયકાત |
જાહેર રસ્તાની બાબત હોય વ્યકિતગત લાભ મળતો નથી. |