×

સ્લાઈડ શો

(૧) શહેરી વિસ્તાર ની શાળાઓમાં આરોગ્ય વિષયક ફિલ્મો તથા ઓડિયો ઘ્વારા પ્રચાર કરવો.
(ર) ગ્રામ્ય વિસ્તાર માં નાના માં નાના ગામ સુધી સરકારશ્રી આરોગ્ય, કુટુંબ કલ્યાણ વિશે ની જાણકારી આ૫વી.
(૩) સરકારશ્રી ની આરોગ્ય, કુટુંબ કલ્યાણ વિશેની નવી નવી યોજનાઓનો દરેક તાલુકા માં બહોળો પ્રચાર કરવો.
(૪) આરોગ્ય વિભાગ ઘ્વારા યોજના, સંમેલનો, મિંટીંગ, તેમજ મેળાઓમાં વિડીયો, સી.ડી. તથા ઓડીયોવિઝયુલ તેમજ માઈક વ્યવસ્થા કરવી તથા આવેલ દરેક મુલાકાતી ઓને આરોગ્ય , કુટુંબ કલ્યાણ વિષયક માહિતી આ૫વી.