ક્રમ |
યોજના નું નામ |
ખાસ મરામત |
૧ |
યોજના કયારે શરુ થઈ |
ધણા સમયથી અમલમા છે. |
૨ |
યોજનાનો હેતું |
ખાસ મરામત સદરે પ્લાન ડામર ખરાબ સપાટી ધરાવતા રસ્તાઓને દર પાંચ-છ વર્ષે રીન્યુઅલ કરવામા આવે છે. |
૩ |
યોજના વિશે (માહિતી) |
હાલ ખાસ મરામત યોજના હેઠળ ભાવનગર જીલ્લાના કુલ-૪૪ રસ્તા કે જેની લંબાઈ ૧ર૪.૮૪ કી.મી. અંદાજીત કિંમત રૂ. ૧૮પ૧.પ૦ લાખ ના કામો હાથ ધરેલ છે. |
૪ |
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. |
ખરાબ સપાટી ધરાવતા રસ્તાઓની દર પાંચ-છ વર્ષે રાજય સરકાર ઘ્વારા જીલ્લાકક્ષા ની દરખાસ્ત મંજુર થયે આ યોજનાનો લાભ મળી શકે. ડી.પી.આઈ.યુ. અને કા.ઈ.શ્રી ભાવનગરને મળવું |
પ |
યોજનાના લાભાર્થી માટેની લાયકાત |
જાહેર રસ્તાની બાબત હોય વ્યકિતગત લાભ મળતો નથી. |