વિઝન :-
- આદીવાસી વિસ્તારનું પછાતપણું દુર કરવું.
- લોકોની આર્થિક અને સામાજિક સ્થિતીમાં સુધારો કરવો.
- ઘરવિહોણા નબળા ઇસમોને આવાસીય સગવડ ઉભી કરવી.
- કુપોષણનો દર મહદ અંશે ઘટાડવો.
મીશન :-
- રાજય સરકારની તમામ યોજનાનું ગુણવત્તા સભર અમલીકરણ
- વિવિધ યોજનામાંથી વ્યકિતગત ધોરણે લોન-સબસીડી ધ્વારા આર્થિક ઉપાર્જનના સાધનોનો વિકાસ.
- સિંચાઇ સગવડમાં વધારો કરવા નવા ચેકડેમોનું નિર્માણ.
- સંસ્થાકીય સુવાવડનો દર વધારવો.
- કુપોષણ સામેનાં જંગ અભિયાન સ્વરૂપે ઉપાડવો.
- સતત નિરીક્ષણ અને મુલ્યાંકન ધ્વારા ગુણવતા સભર સેવાઓનું વિસ્તરણ.