મારવાડના ખેરગઢથી સૌરાષ્ટ્રમાં આવેલા ગોહિલ રાજવંશના મૂળ પુરૂષ સેજકજીએ સાયલા પાસે સેજકપુર વસાવી ત્યાં પ્રથમ ગાદી સ્થાપી.પછીથી રાણપુર, ઉમરાળા, ઘોઘા, શિહોર અને ત્યારબાદ ભાવનગર રાજ્યની સ્થાપના ઈ.સ. ૧૭૨૩, સંવત ના વૈશાખ સુદ ૩ ૧૭૭૯ -અખાત્રીજના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજી ગોહીલે કરી હતી. જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે.ભાવનગર રાજ્યનો વિસ્તાર કરવામાં વખતસિંહજીનું યોગદાન મોટું છે.આપત્તિના સમયમાં ભાવનગરના રાજવીઓએ પ્રજાને હંમેશા ઉદાર હાથે મદદ કરી છે.ભાવનગરના રાજવીઓ તથા તેમના દિવાનો જેવાકે ગગા ઓઝા, શામળદાસ અને પ્રભાશંકર પટ્ટણી ખૂબ જ પ્રજાવત્સલ હતા. * દેશી રાજ્યોના વીલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે સૌ પ્રથમ પોતાનું રાજ્ય ધરનાર ભાવનગરના મહારાજા ક્રૃષ્ણકુમારસિહજી હતા. * ભાવનગર પાસે આવેલ અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.
Read Moreતાલુકા વિકાસ અધિકારી

Read Moreગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજના સને ૧૯૭૨...
વધુ માહિતી માટેરાજયની ગ્રામીણ પ્રજામાં ગ્રામ્ય જીવન ભાતીગળ અને લોક સંસ્કૃતિના વાતાવરણથી વણાયેલું છે. ગામડાઓના સીમાડાના વિસ્તાર, વનવગડાની વિપુલ...
વધુ માહિતી માટેગામમાં સફાઇ યોગ્ય રીતે થાય અને સફાઇ પ્રત્યે સભાવના, જાગૃતિ કેળવી સફાઇનું ઉંચુ સ્તર, લાવી, ગ્રામ્યજીવન સ્તર ઉચું લઇ જવા માટે પ્રોત્સાહનરૂપે સફાઇ અને સ્વચ્છતા...
વધુ માહિતી માટે